ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 18 જાન્યુઆરી 2022 (09:05 IST)

શખ્સએ મહિલાને ધક્કો માર્યો, સામેથી ટ્રેન આવી અને પછી..

સોશિયલ મીડિયા પર એક ખતરનાક વીડિયો વાયરલ થઈ રહ્યુ છે. જેમાં એક મહિલ સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈ રહી હોય છે ને ત્યારે પાછળથી એક પાગલ માણસે તેને ધક્કો માર્યો. તેણે મહિલાને ધક્કો મારતાની સાથે જ મહિલા ટ્રેક પર પડી ગઈ હતી. અચાનક ટ્રેન આવી. સદનસીબે મહિલા સુધી પહોંચે તે પહેલા જ ટ્રેન થંભી ગઈ અને તે બચી ગઈ.
હકીકત આ ઘટના બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સની છે. એચ ડબ્લ્યૂ ન્યુઝની એક રિપોર્ટના મુજબ ઘટ્ના શુક્રવારે સાંજે બ્રસેલ્સના રોજિયર મેટ્રો સ્ટેશન પર થઈ. આ ઘટનાના સીસીટીવી વીડિયોને ઘબા યૂજર્સએ ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. વીડિયોમાં જોવાઈ રહ્યા છે કે લોકો સ્ટેશન પર ઉભા થઈને મેટ્રો ટ્રેનનો રાહ જોઈ રહ્યા હોય છે. આ દરમિયાન તે મહિલા પણ તેમજ જોવાઈ રહી છે. 
 
મહિલા ટ્રેનની રાહ જોઈ રહી હતી તેમજ આ દરમિયાન પાછળથી એક ગાંડા માણસએ તેને પાટાની બાજુ ધક્કો માર્યો.  મહિલા પાટા પર પડી હતી કે સામેથી મેટ્રો ટ્રેન આવી ગઈ. પણ એક કહેવત છે ના કે જાકો રાખે સાઈંયા માર સકે ના કોય અને આ મહિલાની સાથે કમોબેશ અહી થયુ. મહિલાનો પહોંચતા -પહોંચતા ટ્રેન આવીને રોકાઈ ગઈ.