શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 16 જાન્યુઆરી 2022 (15:16 IST)

Tonga Volcano Eruption- ન્યુઝીલેન્ડની સમુદ્રમાં જ્વાળામુખી ફાટવાની ઘટના બની

Tonga Volcano Eruption:-  ન્યુઝીલેન્ડની નજીક આવેલા દેશ ટોંગા પાસે સમુદ્રમાં જ્વાળામુખી ફાટવાની ઘટના બની છે. જે બાદ દરિયાકાંઠા તરફ આગળ વધી રહેલા વિશાળ મોજાને જોતા સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. લોકોને બચાવવા માટે નજીકના ઉચ્ચ સ્થળોએ મોકલવામાં આવ્યા છે.
 
 હજુ સુધી આ મોજાને કારણે જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી. તેનું મુખ્ય કારણ એ છે કે આ ટાપુ દેશમાં કોમ્યુનિકેશનની સેવાઓ એટલી સારી નથી. ટોંગામાં હુંગા ટોંગા હુંગા હાપાઈ જ્વાળામુખી ખાતે વિસ્ફોટ થયો હતો.