શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 2 ફેબ્રુઆરી 2022 (20:34 IST)

મહિલા ટીચરે તેમના જ વિદ્યાર્થીથી બનાવ્યા હતા સંબંધ હવે તેનાથી જ કરવા પડ્યા લગ્ન

છેલ્લા દિવસો એક મહિલા ટીચરની કરતૂત સામે આવી ગઈ જ્યારે તેણે તેમના જ વિદ્યાર્થીથી સંબંધ બનાવ્યા હતા.પણ આ કેસમાં થોડા સમયમાં જ જોરદાર ટ્વિસ્ટ સામે આવી ગયુ/ આ મહિલા ટીચરને તેમના તે જ વિદ્યાર્થીથી લગ્ન કરવા પડ્યા. આ કેસનો ખુલાસો પણ ચોંકાવનાર રીતે થયુ હતો. ટીચરમી પોલી ખુલી હતી અને વિદ્યાર્થીના પરિવારવાળાએ ટીચર પર કેસ નોંધાયો હતો આ કેસના સામે આવ્યા પછી ટીચરની ધરપકડ કરી લીધી હતી અને પછી તેના પર ઘણા આરોપ લગાવ્યા હતા. 
 
હકીકતમાં આ ઘટના અમેરિકાના મિસૌરીની છે. ડેલી મેલની એક રિપોર્ટ પ્રમાણે આશરે બે વર્ષ પહેલા તે ટીચરની ધરપકડ કરી હતી. ટીચર પર આરોપ હતો કે તેણે તેમના ઘરે આવતા તેમના જ એક વિદ્યાર્થીની સાથે સેક્સુઅલ રિલેશન બનાવ્યા હતા. આ કેસ પછી ટીચરની ધરપકડ કરી લીધી અને તેના પર કેસ ચલાવ્યો. ચોંકાવનારી વાત આ છે કે મહિલાએ તેમનો ગુનાહ કબૂલ કરી લીધુ હતુ અને આખી સ્ટોરી પોતે જ જણાવી. 
 
આટલુ જ નહી ધરપકડ પછી મહિલા કોઅપના ટીચિંગ લાઈસેંસ પણ સરેંડર કરવો પડ્યો . આ મામલો સતત ચાલતો હતો, ત્યારે જ આ મામલામાં વળાંક આવ્યો.રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે બંને પક્ષો સતત કોર્ટમાં જઈ રહ્યા હતા અને પોલીસ સમક્ષ પોતાનો પક્ષ પણ રજૂ કરી રહ્યા હતા, આ દરમિયાન બંનેએ નક્કી કર્યું કે જો બંને જો તમે લગ્ન કરો છો, તો કદાચ આ બાબતનો શ્રેષ્ઠ ઉકેલ હશે. આ પછી બંનેએ સહમતિથી લગ્ન કરી લીધા.