મંગળવાર, 2 ડિસેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 22 નવેમ્બર 2021 (11:25 IST)

US: પરેડ દરમિયાન મોટી દુર્ઘટના

US: પરેડ દરમિયાન મોટી દુર્ઘટના
અમેરિકામાં વિસ્કોન્સિનના વુકેશા શહેરમાં રવિવારે એક SUV ક્રિસમસ પરેડમાં સામેલ લોકોમાંથી પસાર થઈ. આ ઘટનામાં કેટલાક લોકોના મૃત્યુ થવાના સમાચાર છે. જ્યારે 20થી વધ લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં બાળકો પણ સામેલ છે. જે પોતાના પરિવારના સભ્યોની સાથે પરેડનો હિસ્સો બનવા આવ્યા હતા. ઘાયલોને પોલીસે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. આ પૈકીના કેટલા લોકોને ગંભીર ઈજા પણ પહોંચી છે.