ગુરુવાર, 17 જુલાઈ 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: અલ્જિયર્સ , શનિવાર, 8 સપ્ટેમ્બર 2007 (14:59 IST)

અલ્જીરિયામાં કાર વિસ્ફોટ 10ના મોત

અલ્જિયર્સ (વાર્તા) પૂર્વી અલ્જીરિયામાં એક એક કાર બોમ્બ વિસ્ફોટમાં દસ લોકો મૃત્યું પામ્યં છે.

સુરક્ષા અધિકારીઓએ આ જાણકારી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે વિસ્ફોટ રાજધાની અલ્જિયર્સથી સો કિલોમીટર દૂર પૂર્વમાં સ્થિત દેલિસ કસ્બામાં થયો હતો.

પરંતુ અધિકારીઓએ વિસ્ફોટ અંગે વિસ્તૃત જાણકારી આપી ન હતી. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં દક્ષિણ પૂર્વીએ વિસ્તારમાં રાષ્ટ્રપતિ અબદેલ અજીજ બાઉતે ફલીકાના પ્રવાસ દરમિયાન પહેલાં બાતના કસ્બામાં પણ જબરજસ્ત વિસ્ફોટ થયો હતો. જેમાં 19 લોકો મૃત્યું પામ્યાં હતાં અને 100થી વધુ ઘાયલ થયાં હતાં.