Last Modified: લંડન , મંગળવાર, 11 સપ્ટેમ્બર 2007 (12:38 IST)
ચીની હૈકર્સનો નવો નિશાનો
લંડન (એએનઆઇ ). હમણાં જ ફ્રાંસના સુરક્ષા વિભાગના એક આલા અધિકારીએ દાવો કર્યો છે કે ચીની હૈકરોનો નવો નિશાનો હવે ફ્રાંસના સૂચના તંત્રને હૈક કરવાનો છે.
ફ્રાંસના નેશનલ ડિફેંસના મુખ્ય સચિવ ફ્રાંસિસ ડેનલે એક છાપાવાળાને જણાવ્યું હતું કે અમને એવા સંકેતો મળ્યાં છે કે બીજા દેશોની જેમ અમારા દેશના સુચનાતંત્રને પણ નિશાનો બનાવવાની યોજના ઘડવામાં આવી રહી છે.
તેમને એ પણ માન્યું કે આ યોજનામાં તેમને ચીનનો હાથ હોવાની પણ ખબર મળી છે પરંતુ જ્યારે હુ ચીનની વાત કરુ છુ ત્યારે ચીનની સરકાર ન હોય પરંતુ ચીનની પીપુલ્સ લિબરેશન આર્મીના સભ્યો પણ હોઈ શકે છે.
એવું માનવામાં આવી રહ્યું છે કે ફ્રાંસના સુરક્ષા મંત્રાલયની સાર્વજનીક સાઇટને ચીની હૈકર્સે પોતાનો નિશાનો બનાવ્યો છે પરંતુ આમાં કોઇ પણ ગુપ્ત પ્રકારની સુચનાઓ નથી.
સુત્રોના જણાવ્યાં અનુસાર ફ્રાંસનો સુરક્ષા વિભાગ આ હૈકર્સના વિશે વિસ્તારમાં જા