ગુરુવાર, 17 જુલાઈ 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By એએનઆઇ|
Last Modified: શુક્રવાર, 7 સપ્ટેમ્બર 2007 (18:47 IST)

લોહાન પરિવારની નજીક આવવા લાગી

NDN.D

વોશિંગટન (એએનઆઇ) નશાની આદતથી છુટકારો મેળવવા માટે રેહાબમાં ઇલાજ લેતી હોલીવુડ નાયકા લિંડસે લોહાન હવે તેના પરિવારની નજીક આવવા લાગી છે.

તેઓએ એ પણ કહ્યું કે હું અને મારો દિકરો જૂનિયર માઇકલ પણ લોહાનનો બદલાતો વ્યવહારથી ઘણા ખુશ છીએ. ત્યાંસુધી કે લિંડસેને મળવા જ્યારે તેના પિતા પહોંચ્યા તો તેણે ખૂબજ ખુશ થઇને તેમનું સ્વાગત કર્યું.

લિંડસેની માતા ડાયનાનો વિશ્વાસ છે કે આ વખતે લિંડસે બરોબર સ્વસ્થ થઇને જ ઘરે પાછી આવશે.