શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : શનિવાર, 14 ડિસેમ્બર 2019 (17:05 IST)

ગુજરાતી જોક્સ - મહિલાઓની સાચી વય

ઓપરેશન સમયે બેહોશીનુ  Injection  લગાવતા પહેલા ડોક્ટરે પુછ્યુ - તમારી વય શુ છે ?
મહિલા બોલી - 28 વર્ષ 
ડો. એ કહ્યુ - તમને વિશ્વાસ છે ને કે તમારી વય એ જ છે. મને તમારી વયના મુજબ Injection નો ડોઝ આપવાનો છે. 
મહિલા - 32 વર્ષ 

 
 
ડો.એ  ફરી પુછ્યુ - જોઈ લો, જો દવાઓ ઓછી કે વધુ થઈ ગઈ તો તેની સીધી અસર કિડની પર થઈ શકે છે અને કિડની ફેલ પણ થઈ શકે છે. 
મહિલા - સારુ 38 વર્ષ 
ડો.એ ફરી કહ્યુ - વિચારી લો દવાઓની ખોટી માત્રાને કારણે તમે ઓપેશન દરમિયાન જ હોશમાં આવી શકો છો કે પછી કોમામાં જઈ શકો છો. 
મહિલા ચીસ પાડીને બોલી - 49 વર્ષ 
અને હવે ઓપરેશન થિયેટરમાંથી મારી લાશ જ કેમ ન બહાર આવે. 
હવે આનાથી વધુ વય નહી વધારુ..