ગુજરાતી મજેદાર જોક્સ- સાસ ફૂલી જાય છે Updated: Tue, 3 Dec 2019 (17:27 IST) google-news બેનપણી- શું વાત છે લગ્ન પછી પરેશાન લાગી રહી છો સોનમ- શું જણાવું યાર કામ કરૂ તો મારી શ્વાસ ફૂલી જાય છે અને ના કરું તો સાસ ફૂલી જાય છે.