સોમવાર, 30 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 3 ડિસેમ્બર 2019 (16:55 IST)

ગુજરાતી જોક્સ- મેડમ મારી જગ્યા બેસી જાઓ

એક બસમાં Young Teacher ઉભી હતી 
એક બાળકએ તેમની જગ્યાથી ઉભા થઈને કહ્યુ મેડમ તમે 
 
મારી જગ્યા બેસી જાઓ 
ટીચરએ તેને લાફો મારી દીધું 
 
બાળક રડતા રડતા 
 
ભલાઈનો તો સમય જ નથી 
આજકાલ અમારી miss એ કહ્યુ હતું કે 
મોટા ઉભા હોય તો
તેમને બેસવાની જગ્યા આપવી જોઈએ. 
 
અને ફરીથી પપ્પાની ખોડામાં બેસી ગયો...