ગુજરાતી જોક્સ - કેવી સાડી Updated: Thu, 1 Mar 2018 (17:36 IST) google-news દુકાનદાર- બેન કેવી સાડી બતાવુ બેન- ભાઈ દેરાણી-જેઠાણી , નણદ પડોશી બધા બળી જાય એવી સાડી બતાવો