મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : શુક્રવાર, 15 માર્ચ 2019 (18:20 IST)

ગુજરાતી જોક્સ - હોળી જોક્સ

પતિ- તારી બેનપણીને 
 
રંગ લગાવું 
 
પત્ની- મને કેમ નહી મારી 
 
બેનપણીને શા માટે 
 
પતિ- અરે, સ્વીટી તારી સ્કીન ખરાબ થઈ જશે 
 
પત્ની- ઓહ,  so sweet