ગુજરાતી જોક્સ - ઈંડામાં બચ્ચા Updated: Mon, 13 Nov 2017 (17:05 IST) google-news શિક્ષક - શ્યામ તને આ વિચારીને નવાઈ નથી લાગતી કે ઈંડામાંથી બાળકો કેવી રીતે નીકળે છે.. શ્યામ - થાય છે ને સર.. પણ તેનાથીય વધુ તો મને એ વાતની નવાઈ લાગે છે કે મારા બેટા અંદર ઘુસે છ ક્યોથી... ?