ગુજરાતી જોક્સ - દારૂડિયાનો પુત્ર Updated: Wed, 22 Nov 2017 (16:18 IST) google-news પુત્ર - પપ્પા તમે આટલુ દારૂ ના પીવો.. બેટા - પીવા દે બેટા.. સાથે શુ લાવ્યા હતા અને શુ લઈ જવાના છે.. પુત્ર - આ જ રીતે પીતા રહેશો તો છોડીને પણ શુ જશો..