બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 22 જાન્યુઆરી 2020 (14:54 IST)

મોટૂ: ગણિતનો સવાલ પૂછી શકું છું

મોટૂ: ગણિતનો સવાલ પૂછી શકું છું 
પતલૂ- હા પૂછો 
 
મોટૂ- જો રોહિતની પાસે 500 રૂપિયા છે 
 
અને પછી અંજલિએ તેમને હળવી મુસ્કાન આપી 
 
તો રોહિતની પાસે કેટલા રૂપિયા બચશે?