જોકસ- બેંક છે
જ્યોતિષ- તમારી હસ્તરેખા કહે છે કે
તમારા ઘરની નીચે ખૂબ ધન છે પણ
તમને ઉપયોગમાં નહી આવે
છગન- સાવ સાચું - મારા ફલેટ
નીચે જ બેંક છે ...
ये भी पढ़ें