સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: રવિવાર, 2 ડિસેમ્બર 2018 (09:21 IST)

ગુજરાતી જોક્સ-બોયફ્રેંડનો જવાબ સાંભળીને

છોકરી તેમના બ્વયાફ્રેંડને તેમની મમ્મીથી મળવાવા લઈ ગઈ. 
 
બીજા દિવસે
 
ગર્લફ્રેંડ- મારી મમ્મીને તૂ બહુ પસંદ આવ્યો... 
 
બ્વાયફ્રેંડ- ના- રે અળી- કઈ પણ હોય 
 
હું લગ્ન તો તારાથી જ કરીશ.. 
 
મમ્મીથી બોલજે મને ભૂલી જાય...