શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 25 સપ્ટેમ્બર 2017 (19:00 IST)

ગુજરાતી Jokes- આલિયાને કિસ..

સંતા - આજે ફરી મને આલિયા ભટ્ટને કિસ કરવાનુ મન કરી રહ્યુ છે. 
ગુજરાતી 
બંતા -શું ? 
તૂ આલિયાને પહેલા પણ કિસ કર્યું છે.. 
સંતા- નહી એક વાર પહેલા પણ દિલ કર્યું હતું.