મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 25 સપ્ટેમ્બર 2017 (17:56 IST)

ગુજરાતી વ્હોટ્સએપ જોક્સ - ઘરવાળી બહારવાળી

શાયર ઘરમાં પત્ની સાથે બેસ્યો છે.. 
ત્યારે પ્રેમિકાનો કોલ આવે છે.. 
શાયરનો પ્રેમિકાને જવાબ... 
હવાની લહેર બનીને ન ખખડાવીશ મારી બારી 
હુ બંધ બારીમાં આંધીને થામીને બેસ્યો છુ..