બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 20 જુલાઈ 2018 (16:24 IST)

ગુજરાતી જોક્સ- વરસાદનો પ્રેમ

એક પ્રેમીની સ્ટોરી 
 
તેજ વરસાદમાં ઉભો હતો 
માત્રે એક શબ્દ સાંભળવા માટે 
 
એક વાર.. એ કહી દે 
 
અહીં આવો પલળી જશો ગાંડા 
 
ત્યારે મમ્મીની આવાજ આવી 
 
 
અંદર આવે છે કે નહી 
 
હવે કાલની જ ચડ્ડી સૂકી નથી