ગુજરાતી જોક્સ - નસકોરા
એક બહેનપણી બીજી બહેનપણીને - તારા પતિ સૂતી વખતે નસકોરાં તો નથી બોલાવતા ને ?
બીજી શરમાઈને બોલી - ખબર નહી હજુ અમારા લગ્નને 15 દિવસ જ થયા છે, જ્યારે તેઓ ઉંઘશે ત્યારે ખબર પડશે.