1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 15 જાન્યુઆરી 2020 (13:16 IST)

આવું જોક્સ કે હંસવું રોકાશે નહી

પપ્પૂના પગ નીળા પડી ગયા 
 
ડાક્તર -ઝેર છે કાપવી પડશે 
 
પગ કાપીને નકલી લગાવી નાખી 
 
બે દિવસ પછી નકલી પગ પણ નીળા પડી ગયા 
 
ડોક્ટર - હવે બીમારી સમજમાં આવી ગઈ 
 
જીંસ રંગ છોડી રહી છે...