ગુજરાતી જોક્સ - કપડા ઉતારુ છુ

બસ ચલાવવા માટે કંડક્ટરે બેલ વગાડી તો એક મધુર અવાજ આવ્યો - જરા થોભો... ધીરે કરો... હુ કપડાં ઉતારી રહી છુ..
બસ પછી તો શુ બસમાં બેસેલા બધા લોકોના દિલ ઘડકવા લાગ્યા.. બધાએ પાછળ વડીને જોયુ..
જોયુ તો એક ધોબન પોતાના કપડાની પોટલી નીચે ઉતારી રહી હતી..આ પણ વાંચો :