ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : શુક્રવાર, 8 નવેમ્બર 2019 (16:32 IST)

ગુજરાતી જોક્સ- કૌરવો સો કેવી રીતે?

ટીચર- ધૃતરાષ્ટ્રના 100 પુત્ર હતા 
 
અને પાંડુંના 5 એવું શા માટે 
 
છાત્ર- સર કારણકે જેની આંખ હોય છે ને તેને બીજા પણ 
 
ઘણા કામ હોય છે.