મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : મંગળવાર, 27 ઑગસ્ટ 2019 (13:00 IST)

ગુજરાતી જોક્સ-મેડમ તમે પણ કેવા સવાલ પૂછો છો

ટીચર- આજે હું મજેદાર સવાલ કરીશ તેના 
 
જવબા વિચારીને આપશો 
 
જી મેડમ- આવું કયું પાન .. છે જેને ખાઈ નહી શકાય 
 
પપ્પૂ- જોરથી હંસવા માંડ્યો ? 
 
આટલું હંસવું કેમ આવી રહ્યું છે. 
 
મેડમ તમે પણ કેવા સવાલ પૂછો છો 
 
.. સ્તનપાન 
 
મેડમ- ગધેડા હું જાપાનની વાત કરી રહી છું