પત્ની- મને મારા પહેલા પતિથી ફરીથી લગ્ન કરવું છે વકીલ- હવે તમે આઠ દિવસ પહેલા જ તો તલાક લીધું છે પત્ની- હા પણ એ મને ફેસબુક પર બહુ ખુશ જોવાયા અને તેની ખુશી હું સહન નહી કરી શકતી!!!