શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 18 નવેમ્બર 2019 (18:05 IST)

ગુજરાતી જોક્સ - ખોયા પનીર બનાવ્યુ છે...

શાકમાં પનીર ન મળતા પતિએ 
 
હિમ્મત કરીને પૂછ્યું 
 
શું આ પનીરનુ શાક છે? 
 
પત્ની- ચુપચાપ ખાઈ લો 
 
 ખોયા પનીર બનાવ્યુ છે...