શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 10 સપ્ટેમ્બર 2020 (09:21 IST)

ગુજરાતી જોક્સ-વ્હાટસએપ ચલાવી ચલાવીને બગડી ગયા છો...

ત્રીજી ધોરણનો છાત્ર 
મેડમ હું તમને કેવો લાગું છું 
મેડમ- so sweet
બાળક- તો હું મમ્મી -પાપાને ક્યારે મોકલું 
મેડમ -ક્યાં 
બાળક- તમારા ઘરે 
મેડમ -શા માટે 
બાળક- વાત કરવા માટે.. 
મેડમ -આ શું બોલી રહ્યો છે
બાળક- ટ્યુશનની વાત 
શું મેડમ તમે પણ 
કસમથી આ વ્હાટસએપ ચલાવી ચલાવીને 
બગડી ગયા છો...