ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોક્સ - કરવાચૌથના દિવસે

પતિ-પત્નીમાં કરવાચૌથના દિવસે વિવાદ થઈ રહ્યું હતું 
 
ખૂબ સાંભળ્યા પછી
 
ચુપ થઈ જા હવે .... મગજ ખાવાથી પણ કરવાચૌથનો ઉપવાસ તૂટી જાય છે.