ગુજરાતી જોક્સ-વેક્સીન સેંટર Updated: Sun, 23 May 2021 (17:13 IST) google-news બેનપણી 1- લૉકડાઉન છે કેવી રીતે મળીશ બીજી બેનપણી- વેક્સીન સેંટર પર આવ.. આમ પણ ત્યાં જલ્દી નંબર નહી લાગે આરામથી વાત કરીશ Moral- જ્યાં ચાહ છે ત્યાં રાહ છે…