ગુજરાતી જોક્સ - સૌથી ઝડપી વસ્તુ
શિક્ષક: દુનિયામાં સૌથી ઝડપી વસ્તુ કઈ?
વિદ્યાર્થી: રજા!
શિક્ષક: કેવી રીતે?
વિદ્યાર્થી: આવવામાં સમય લાગે, પણ જવામાં પળ પણ નથી લાગતી
ALSO READ: ગુજરાતી જોક્સ - 5 અને 5 કેટલા થાય