રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : બુધવાર, 12 જાન્યુઆરી 2022 (14:57 IST)

ગુજરાતી જોક્સ- અમને વેક્સીન લાગેલી છે

પહેલા અમે કોઈના ઘરે જતા 
તો લોકો કહેતા હતા ગભરાવો નહી 
કૂતરાને રસી લાગેલી છે 
 
અત્યારે કોઈના ઘરે જઈએ તો 
લોકો કહીશ 
ગભરાવો નહી 
અમને વેક્સીન લાગેલી છે