શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 30 ઑગસ્ટ 2024 (15:33 IST)

ગુજરાતી જોક્સ- 25000ની સાડી

મિત્ર- ભાઈ તૂ કાલે ખૂબ દુખી હતો 
ટીટૂ- હા યાર- કાલે 
પત્ની 25000ની સાડી લઈ આવી હતી 
મિત્ર- પછી આજે શા માટે ખુશ છે 
ટીટૂ- આજે તે તારી પત્નીને 
સાડી દેખાવવા ગઈ છે 
મિત્રના હોંશ ઉડી ગયા