સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શનિવાર, 19 ડિસેમ્બર 2020 (19:06 IST)

ગુજરાતી જોક્સ - ભગવાને બનાવ્યા

છોકરો - તમે છોકરીઓ આટલી સુંદર કેમ ? 
છોકરી - કારણ કે ભગવાને અમને પોતાના હાથે બનાવ્યા 
છોકરો - તો શુ અમને internet પરથી download કર્યા છે