મંગળવાર, 3 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Updated : મંગળવાર, 15 ડિસેમ્બર 2020 (10:39 IST)

ગુજરાતી જોક્સ- તેમના ખિસ્સાથી સિક્કો કાઢયું

ટીચરએ સાઈંસ લેબમાં 
તેમના ખિસ્સાથી સિક્કો કાઢયું અને 
એસિડમાં નાખ્યુ 
 
ટીચરએ પૂછયું 
બતાવો કે આ સિક્કો 
ગળી જશે કે નહી 
 
બાળક- સર નહી ગળે 
 
ટીચર શાબાશ પન તને કેવી રીતે ખબર 
 
બાળક- જો સિક્કો ગળતો તો 
તમે અમારાથી માંગતા
પોતે નહી