સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: રવિવાર, 3 માર્ચ 2024 (05:48 IST)

ગુજરાતી રમૂજી જોક્સ

jokes in gujarati
એક કાકાએ અડધી રાત્રે એક છોઅરીનો ફોન આવે છે 
 
કાકા- હેલો કોણ 
 
છોકરી- હમ તેરે બિન અબ રહ નહી શકતે તેરે બિના ક્યા વજૂદ મેરા ! 
 
કાકા- (ખુશ થઈને) - કોણ છો તમે ? 
 
છોકરી- તુઝસે જુદા અગર હો જાયેગે તો ખુદ સે ભી હો જાયેગે જુદા!
 
 
ખુશીથી કાકાની આંખમાં પાણી આવી ગયુ તે બોલ્યા, તુ સાચે મારાથી લગ્ન કરશે 
 
છોકરી- આ ગીતની કૉલર ટયૂન બનાવવા માટે 8 દબાવો! 

2. 
 
 
માસ્તર: ભેંસ તેની પૂંછડી કેમ હલાવે છે?
વિદ્યાર્થી- કારણ કે પૂંછડીમાં એટલી તાકાત હોતી નથી
ભેંસને હલાવી શકે માટે...!
 
 
 
 
3, મમ્મીએ પિન્ટુને કહ્યું
મમ્મી: રસોડામાંથી એક નાનો ગ્લાસ લાવો...
પિન્ટુ - મને અહીં ક્યાંય ગ્લાસ દેખાતો નથી...
મમ્મી: સ્ટોવ દેખાય છે...
પિન્ટુ - હા...
મમ્મીઃ હવે એક કામ કર, સ્ટવ સળગાવી દે... હવે તારો મોબાઈલ તેમાં નાખી દે ...
પછી ગ્લાસ  દેખાશે

Edited By-Monica sahu