Last Modified: શનિવાર, 7 જાન્યુઆરી 2012 (14:31 IST)
સ્વામીએ ચિદંબરમ વિરુદ્ધ પુરાવા રજૂ કર્યા
દિલ્લીની એક કોર્ટએ શનિવારે જનતા પાર્ટીના મુખ્ય સુબ્રમણ્યમ સ્વામીના આવેદન 21 જાન્યુઆરીના રોજ પૂછપરછ માટે યાદીમાં મુકી દીધા. જેમા કેન્દ્રીય ગૃહમંત્રી પી. ચિદંબરમ વિરુદ્ધ કેસ ચલાવવાનો આગ્રહ કરવામાં આવ્યો છે
સ્વામીએ પોતાની પર્સનલ ફરિયાદના સમર્થનમાં દસ્તાવેજોની વિવિધ પ્રમાણિત કોપીઓ રજૂ કરી. ત્યારબાદ વિશેષ સીબીઆઈ ન્યાયાધીશ ઓપી સૈનીએ કહ્યુ કે આરોપીએ સમન રજૂ કરવા માટેની અરજી પર 21 જાન્યુઆરીના રોજ પૂછપરછ થશે.