શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 16 નવેમ્બર 2016 (15:41 IST)

બે લાખ એટીએમ , અને 3000 ટેક્નીશિયન

દેશભરમાં 2 લાખથી વધારે એટીએમ છે અને તેમાંથી દરેક એટીએમ 500 અને 2000ના નોટ મુજબ બદલવું છે. આખા દેશમાં આ કામ માટે 3000 ટેકનીશિયનની ટીમ કામ કરી રહી છે આમ તો લોકોને રાહત મળવામાં ખૂબ સમય લાગસ્ગે. એક સૂત્ર મુજબ જણાવ્યું છે કે અત્યાર સુધી 2.2 લાખ એટીએમમાંથી માત્ર 15000 એટીએમમાં જ ફેરફાર કરાયું છે