શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 1 ડિસેમ્બર 2016 (11:04 IST)

આધાર કાર્ડ પર 1 ડિસેમ્બર પછી નહી મળે આ ફાયદો

નોટબંધી વચ્ચે એક મહત્વના સમાચાર આવ્યા છે.  આ સમાચાર આધારકાર્ડ સાથે સંકળાયેલા છે. રિપોર્ટ મુજબ જો તમે તમારું આધાર કાર્ડ ગેસ એજેસી સાથે લિંક નકરાવ્યું તો તમને ભારે નુકશાન ઉઠાવવુ પડી શકે છે.
IOC ના નિર્દેશ મુજબ 1 ડિસેમ્બર પછી જો તમારો આધાર નંબર એલઓસી સાથે લિંક નહી કરાવ્યો હોય આધાર કાર્ડ પર ચાલતી ગેસ કનેક્શન સબસિડી બંધ કરી નાખવામાં આવશે.  તમે ગેસ સબસીડીના ફાયદા નહી ઉઠાવી શકો.. ગેસ એજેંસીની સાથે-સાથે તમને તમારુ આધાર કાર્ડ તમારા બેંક અકાઉંટ સાથે અટેચ કરાવવું પડશે.