વાયબ્રંટ ગુજરાત નવરાત્રિ ફેસ્ટિવલ 2013 (જુઓ ફોટા)

મોદીના હસ્તે પ્રારંભ થયેલ વાયબ્રંટ ગુજરાત નવરાત્રી ફેસ્ટિવલ

વેબ દુનિયા|
P.R
ગુજરાતમાં ઠેર ઠેર નવરાત્રિની રંગારંગ શરૂઆત થઈ ચુકી છે. ભલે વરસાદ વચ્ચે રંગમાં ભંગ નાખતો હોય પણ લોકોનો ઉત્સાહ ઓછો થયો નથી. ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ગુજરાતના જાણીતા વાયબ્રંટ ગરબાનું અમદાવાદમાં શાનદાર ઓપનિંગ કર્યુ. જુઓ વાયબ્રંટ ગુજરાતના રંગબેરંગી ફોટા
P.R


આ પણ વાંચો :