ગુજરાતના તાપી જિલ્લામાં સુરત હાઈવે પર એક કાર અને ટ્રકની ટક્કર થઈ જતા કારમાં સવાર પાંચ લોકોના મોત થવા પામ્યા હતાં.
સૂત્રો અનુસાર કાર સુરત તરફથી આવી રહી હતી તે જ દરમિયાન હાઈવે પર ટ્રક સાથે જબરદસ્ત ટક્કર થઈ જતા કારમાં સવાર પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થવા પામ્યા હતાં.