ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : રવિવાર, 7 એપ્રિલ 2019 (08:41 IST)

કુકિંગ ટીપ્સ - ડુંગળી ટમેટાની જગ્યા આ વસ્તુઓથી પણ બનાવી શકો છો શાકની ગ્રેવી

ભોજનને શાનદાર બનાવવામાં નાના-નાની ટિપ્સ હમેશા કામ આવે છે. એવીજ કેટલીક ઉપયોગી ટીપ્સ અમે તમારા માટે લાવ્યા છે. 
- શાકની ગ્રેવી બનાવતા સમયે જો ટમેટા ઉપલબ્ધ ન હોય તો , ચિંતા ન કરો. એક પાકેલું સફરજન લો. છાલ કાઢી લસણ , શેકેલી વરિયાળી અને એક ઈલાયચીની સાથે વાટી લો. તેને ટમેટાની ગ્રેવી રીતે જ ઉપયોગ કરો. ગ્રેવીના રંગ નિખરી આવશે. 
- જો માખણ તમે ફ્રિજથી કાઢી તરત ઉપયોગ કરવું છે તો , ચાકૂને હળવું ગર્મ કર્યા પછી માખણ કાપો. એનાથી માખણ સાફ કટશે અને વધારે દિવસ સુધી ચાલશે.
 
- વધેલા અથાણાના તેલ કે મસાલાને તમે ઘણી રીતે ઉપયોગ કરી શકો છો. તુવેરની દાળના તડકો લગાવતા સમયે એક ચમચીએ અથાણુંના તેલ નાખી દો. દાળનું સ્વાદ બદલી જશે. 
- અથાણાના મસાલામાં બાફેલું બટાટા મિક્સ કરી પરોઠા બનાવો. કરારું બનશે. 
 
- ડુંગળીને કાપતા પહેલા જો દસ મિનિટ માટે ફ્રીજમાં મૂકી નાખો તો કાપતા સમયે આંસૂ નહી નિકળશે. 
 
- જો તમે ગ્રેવીમાં ડુંગળી નહી નાખવી તો કોબીજને કાપી ડુંગળીની રીતે વાટી લો . તમને એમજ સ્વાદ મળશે.