Recipe- મિક્સ દાળ બનાવવાનો આ દેશી રીત જેનાથી ફીકા ભોજનનો સ્વાદ વધી જશે
મિક્સ દાળ બનાવવાનો આ દેશી રીત જેનાથી ફીકા ભોજનનો સ્વાદ વધી જશે
દાળ પ્રોટીનથી ભરપૂર હોય છે. આ વાત અમે બધા જાણે છે પણ જ્યારે બે દાળને મિકસ કરીને બનાવે છે તો દાળની ગુડનેસ વધારે વધી જાય છે. આજે અમે તમને જણાવી રહ્યા છે. તુવેર અને મગની દાળને કેવી
રીતે મિક્સ કરીને બનાવતા મિક્સ દાળનો સ્વાદ વધુ વધી જાય છે.
સામગ્રી
1 કપ તુવેર દાળ
1/2 કપ પીળી મગની દાળ
1 ટીસ્પૂન રાઈ
1 ટીસ્પૂન જીરું
1 ટીસ્પૂન લસણ સમારેલી
1 ટીસ્પૂન આમલીનો પાણી
1/4 ટીસ્પૂન લાલ મરચા પાઉડર
1/4 ટીસ્પૂન હળદર પાઉડર
8-10 લીમડા
તેલ જરૂર પ્રમાણે
મીઠું
વિધિ
- સૌથી પહેલા મધ્યમ તાપ પર પ્રેશર કૂકરમાં બન્ને દાળ, મીઠું, હળદર પાઉડર અને પાણી નાખી 4 સીટી આવતા સુધી રાંધી લો.
- નક્કી સમય પછી કૂકરનો પ્રેશર ખત્મ થતા ઢાકણ ખોલીને દાળને સારી રીતે મેશ કરી લો.
- મધ્યમ તાપ કૂકર રાખી દાળમાં આમલીનો પાણી નાખી એક ઉકાળ આવતા સ્ય્ધે રાંધી લો.
- બીજી બાજુ પેનમાં એક ચચમી તેલ નાખી ગરમ કરવા માટે મૂકો.
- તેમાં રાઈ અને જીરું નાખી હવે લસણ નાખી સંતાડો.
- લસણને સોનેરી થતા સુધી લાલ મરચાં પાઉડર અને લીમડો નાખી વધારને તરત દાળમાં નાખી 2 મિનિટ રાંધવું
- નક્કી સમય પછી ગૈસ બંદ કરી દો.
- તૈયાર છે તુવેર મગદાળ તડકા
- રોટી કે ચોખાની સાથે ગરમાગરમ સર્વ કરો.