આમળાનું એક ગ્લાસ જ્યુસ પીવાથી થાય છે અગણિત ફાયદા

Last Updated: સોમવાર, 4 ડિસેમ્બર 2017 (15:35 IST)

4. ડાયાબિટીસને કંટ્રોલ કરવુ - આમળામાં ગૈલિક એસિડ, ગૈલોટેનિન, અલૈજિક એસિડ અને કોરિલૈગિન જોવા મળે છે જે બ્લડ ગ્લુકોઝ લેવલને ઘટાડે છે અને ડાયાબિટીસને નિયંત્રણમાં રાખે છે. તેથી સવારે આમળાનુ જ્યુસ પીવાનુ ન ભૂલશો. 
 
4. પરસ્પર સંબંધો સુધારે - તેમા વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે કારણે સેક્સ દરમિયાન ક્ષમતાને પણ વધારવામાં મદદ કરે છે. જેનાથી સેક્સ લાઈફ વધુ સારી થઈ જાય છે. 
 
5. મોઢાના છાલાથી બચાવ - આમળાનુ જ્યુસ તમને મોઢામાં થનારા અલ્સર ચાંદાથી બચાવવામાં મદદ કરે છે. 
 
6. ત્વચા ચમકાવો - આમળામાં એંટી ઓક્સીડેટિવ ક્ષમતાઓ હોવાને કારણે આ તમારી ત્વચાને વધતી વયના 
પ્રભાવોને દૂર રાખવામાં મદદરૂપ છે. 
 
7. કેંસરથી રોકથામ - આમળામાં એંટી-ઑક્સીડેંટ, એંટી-ઈંફ્લેમેટરી,  વિટામિન સી અને ઈમ્યૂનોમોડ્યૂલેટરી (immunomodulatory )ના ગુણ જોવા મળે છે. તેના જ્યુસનુ નિયમિત સેવન આપણા શરીરને કેંસરથી બચાવવામાં મદદ કરે છે. 
 
8. કોલેસ્ટ્રોલ કંટ્રોલ - હાઈ કોલેસ્ટ્રોલથી પરેશાન છો તો ફક્ત એક ગ્લાસ તમારે માટે લાભકારી સાબિત થઈ શકે છે. તેના નિયમિત સેવનથી ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા ઓછી થાય છે અને શરીરમાં સારા કોલેસ્ટ્રોલની માત્રા વધી જાય છે. 


આ પણ વાંચો :