મંગળવાર, 27 જાન્યુઆરી 2026
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: શુક્રવાર, 6 એપ્રિલ 2018 (16:22 IST)

Home remedies - લૂ થી બચવાના ઘરેલુ ઉપાય

Home remedies - લૂ થી બચવાના ઘરેલુ ઉપાય
ગરમીની ઋતુ આવતા જ લોકોને અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. ઉનાળામાં ગરમ હવા ચાલે છે. તેનાથી લૂ લાગવાનો ખતરો રહે છે.  લૂ લાગતા ઉલ્ટીઓ થવા માંડે છે. જેનાથી વ્યક્તિના શરીરમાં પાણીની કમી થઈ જાય છે. લોકો લૂ થી બચવા માટે અનેક પ્રકારના ઉપાય કરે છે. પણ તેની અસર થોડા સમય પછી ખતમ થઈ જાય છે.  આવામાં ઘરેલુ વસ્તુઓનો ઉપયોગ કરીને ખુદને લૂ લાગવાથી બચવાના ઘરેલૂ ઉપાય અપનાવી શકાય છે.