ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2021
Written By
Last Updated : રવિવાર, 19 સપ્ટેમ્બર 2021 (23:41 IST)

IPL 2021, MI vs CSK: બ્રાવોની 3 વિકેટ સાથે ચેન્નઈની શાનદાર જીત

ઈંડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનની 30મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ મુંબઈ ઈંડિયંસને 20 રનથી હરાવ્યુ. પહેલા બેટિંગ કરતઆ સીએસકેની ટીમે ઋતુરાજ ગાયકવાડબી 88 રનની અણનમ રમતને કારને 20 ઓવર,આં 6 વિકેટના નુકશાન પર 156 રન બનવ્યા. જેના જવાબમાં મુંબઈની ટીમ 8 વિકેટ ગુમાવીને 136 રન જ બનાવી શકી. ચેન્નઈના બોલરોની આગળ મુંબઈના બેટ્સમેનોએ સહેલાઈથી નમતુ લીધુ અને ટીમના કપ્તાન રોહિત શર્માની કમી સ્પષ્ટ જોવા મળી. મુંબઈ તરફથી સૌરભ તિવારીએ સૌથી વધુ 50 રન બનાવ્યા. બોલિંગમાં સીએસકે તરફથી બ્રાવોએ ત્રણ અને દીપક ચાહરે બે વિકેટ લીધી. 
 
- ચેન્નાઈ સુપર કિંગ્સે રોમાંચક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 20 રને હરાવ્યું. 157 રનના લક્ષ્યાંકનો પીછો કરતા મુંબઇ ઇન્ડિયન્સ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 136 રન જ બનાવી શકી હતી. બ્રાવોએ છેલ્લી ઓવરમાં બે વિકેટ લીધી હતી.
- 19.2 ઓવરમાં  ડ્વેન બ્રાવોની બોલ પર એડમ મિલાને પકડાવ્યો કેચ. મિલાન 15 રન બનાવીને પેવેલિયન ભેગા થયા. 
 
- ચેન્નઈનો સ્કોર 17.2 ઓવર 108/5
ચેન્નઈ સુપર કિંગ્સની પાંચ વિકેટ પડી છે. જાડેજા 26 રન બનાવી આઉટ થયો છે. જ્યારે ગાયકવાડ 65 રન બનાવી રમતમાં છે. ચેન્નઈની ટીમે 17.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 108 રન બનાવ્યા છે. 
 
ધોની 3 રન બનાવી આઉટ
ચેન્નઈ સુપર કિંગ્સને વધુ એક ઝટકો લાગ્યો છે. મહેંદ્ર સિંહ ધોની માત્ર 3 રન બનાવીને આઉટ થયો છે. ચેન્નઈની ટીમ અત્યાર સુધીમાં કુલ 4 વિકેટ ગુમાવી છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમે આ મેચ પર પોતાની પકડ મજબૂત કરી લીધી છે. 6 ઓવર બાદ ચેન્નઈનો સ્કોર 24/4

11:36 PM, 19th Sep
- ચેન્નઈ સુપર કિંગ્સે રોમાંચક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 20 રને હરાવ્યું. 157 રનના લક્ષ્યાંકનો પીછો કરતા મુંબઇ ઇન્ડિયન્સ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 136 રન જ બનાવી શકી હતી. બ્રાવોએ છેલ્લી ઓવરમાં બે વિકેટ લીધી હતી.
- 19.2 ઓવરમાં  ડ્વેન બ્રાવોની બોલ પર એડમ મિલાને પકડાવ્યો કેચ. મિલાન 15 રન બનાવીને પેવેલિયન ભેગા થયા. 

 

11:21 PM, 19th Sep
- 19.2 ઓવરમાં  ડ્વેન બ્રાવોની બોલ પર એડમ મિલાને પકડાવ્યો કેચ. મિલાન 15 રન બનાવીને પેવેલિયન ભેગા થયા. 
- મુંબઈ ઈન્ડિયન્સે 19 ઓવર બાદ 6 વિકેટે 133 રન બનાવ્યા હતા. મુંબઈને જીતવા માટે છેલ્લી ઓવરમાં 24 રન બનાવવાના છે. અત્યારે ક્રીઝ પર સૌરભ તિવારી અને એડમ મિલ્નેની જોડી રમી રહી છે.

10:37 PM, 19th Sep
- 11 ઓવર બાદ મુંબઈ ઈન્ડિયન્સે 4 વિકેટ ગુમાવીને 75 રન બનાવ્યા હતા. સૌરભ તિવારી 17 અને કિરોન પોલાર્ડ 11 રને રમી રહ્યા છે. મુંબઈને જીતવા માટે 82 રનની જરૂર છે. પોલાર્ડ-સૌરભે જાડેજાની ઓવરમાં 13 રન બનાવ્યા હતા.