-18 મી ઓવર પછી, મુંબઇ ઇન્ડિયન્સનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 188 બનાવ્યા. મુંબઈને જીતવા માટે 13 બોલમાં 31 રનની જરૂર હતી
- 17 મી ઓવરના ત્રીજા બોલ પર, સેમ કરને કૃણાલ પંડ્યાને આઉટ કર્યો. કૃણાલ પંડ્યા 32 રને આઉટ થયો હતો. 17 ઓવર બાદ 4 વિકેટના નુકસાન પર 171 રન.
- 16 મી ઓવર બાદ મુંબઇ ઇન્ડિયન્સનો સ્કોર 3 વિકેટ પર 169 રન હતો. ક્રુનાલ પંડ્યા 32 અને કિરોન પોલાર્ડ 55 રન બનાવીને રમી રહ્યા છે. શાર્દુલ ઠાકુર આ ઓવરમાં 23 રન બનાવીને આવ્યો હતો. લુંગી એંગિડીની આ ઓવરમાં 16 રન આવ્યા
08:50PM, 1st May
- 14 ઓવર બાદ ચેન્નાઈ સુપર કિંગ્સે 4 વિકેટના નુકસાન પર 126 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજા 2 અને અંબાતી રાયડુ 7 રન બનાવીને રમી રહ્યા છે
- -કિરોન પોલાર્ડે 12 મી ઓવરમાં મુંબઈ ઈન્ડિયન્સને કમબેક કરાવ્યુ છે. તેણે પહેલા ફાફ ડુ પ્લેસિસને 50 રન પર અને ત્યારબાદ સુરેશ રૈનાને 2 રન પર પેવેલિયન ભેગા કર્યા. 12 ઓવર બાદ ચેન્નઈએ 4 વિકેટ પર 116 રન બનાવ્યા