શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: શુક્રવાર, 10 ડિસેમ્બર 2021 (17:53 IST)

OnePlus Tablet- વનપલસ લાવશે ટેબલેટ

One Plusની કંપની Pad  પર કાર્યરત છે જેથી આવતા વર્ષના પ્રથમ છ મહિનામાં લોંચ થઈ શકે. OnePlus  સ્માર્ટફોનની સાથે સ્માર્ટ ટીવીની સીરીઝ પણ રજૂ કરી રહી છે. 
 
નવા લીક્સ સૂચવે છે કે OnePlus હવે તેનું પ્રથમ ટેબલેટ લોન્ચ કરવા માટે તૈયારી કરી રહ્યું છે. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે તે OnePlus 10 સ્માર્ટફોન રેન્જ સાથે લોન્ચ કરવામાં આવશે નહીં, જે ફક્ત 2022 ની શરૂઆતમાં જ રજૂ કરી શકાય છે.