મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: શુક્રવાર, 16 માર્ચ 2018 (10:07 IST)

Reliance Jioની આ ઓફરનો આજે છે અંતિમ દિવસ, ફાયદા જાણીને રહી જશો દંગ

Reliance Jio થોડા દિવસ પહેલા કેશબેક ઓફરની તારીખ વધારી દીધી હતી Jio કેશબેક ઓફરની તારીખ 16 માર્ચ સુધી વધારી હતી. આવામા jio cashback offer લાભ લેવા માટે જિયો યૂઝર્સ પાસે માત્ર થોડાક જ કલાકનો સમય બચ્યો છે. 
 
jio cashback offer હેઠળ કંપની જિયો યૂઝર્સને 200 ટકા સુધીની કેશબેક આપી રહી છે. Jio 398 કે પછી તેનાથી વધુ રૂપિયાનો રિચાર્જ પર જિયો યૂઝર્સને 700 રૂપિયા સુધી કેશબેક આપી રહી છે. જ કે જિયો કેશબેક યૂઝર પ્રાઈમ ગ્રાહકો માટે જ માન્ય રહેશે. 
 
Jio યૂઝર્સને જિયો કેશબેક ઓફર હેઠળ 400 રૂપિયાની કેશબેક અને 300 રૂપિયાનુ ડિઝિટલ વૉલેટના રૂપમાં મળશે.  જો કે જિયો યૂઝર્સને વાઉચર્સનો ફાયદો ઉઠાવવા માટે MyJio એપ ડાઉનલોડ કરવી પડશે.