શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: શુક્રવાર, 16 માર્ચ 2018 (11:03 IST)

Jio સાથે ટક્કર-આ કંપનીએ લૉંચ કર્યો ધમાકેદાર પ્લાન, ફક્ત 21 રૂપિયામાં અનલિમિટેડ ડેટા

Reliance Jioના સસ્તા દરમાં ઈંટરનેટ આપ્યા પછીથી જ ટેલિકૉમ સેક્ટરમાં અન્ય કંપનીઓ ઓછી કિમંત પર યૂઝર્સને ઈંટરનેટ આપી રહી છે. આ કડીમાં Vodafone 21 રૂપિયામાં ઈંટરનેટ પ્લાન બજારમાં લઈને આવી છે. 
 
Vodafone નો 21 રૂપિયાનો ઈંટરનેટ પૈક વોડાફોન પ્રીપેડ યૂઝર્સ માટે છે. Vodafone ના 21 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં યૂઝર્સને ઈંટરનેટ 3જી/4જી ઈંટરનેટ ડેટા મળી રહ્યો છે. વોડાફોનના 21 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં યૂઝર્સને એક દિવસની વેલિડીટી આપવામાં આવી રહી છે. 
 
વોડાફોનના આ પ્લાનની વાત કરીએ તો યૂઝર્સને આ અનલિમિટેડ ડેટા એક કલાક માટે મળશે. જો કે આ સાથે કોઈપણ પ્રકારનો ટૉકટાઈમ મળી રહ્યો નથી.